Sunday 9 May 2021

Step brothers - 2

Chapter - 2

After 2 years

The successful CEO of Lawrence Company is going to receive the Best Performance Award today. The function is being held at a five star hotel in Miami. Among the famous people, Mahir gets awards for which he has worked hard day and night.

Mahir - "Thank you so much every one. This is my biggest achievement and I really thankful to my parents, my employees, my friends and all those who corporate me. Specially big thank to Rahim, our super hero and my little champ kani ......."

Mahir's speech seemed to be incomplete and he went down saying thank you once again at last. After the speech, everyone is partying and having a lot of fun. Rahim comes home at 1 o'clock. Mahir's mood was not good even at the party. He seemed upset. Rahim felt like asking some questions so he took the initiative.

Rahim - excuse me, boss.

Mahir - What happened? Why are you standing there? Go and sleep
Rahim - will you go to sleep?
Mahir - No, I can't sleep because of noise. I will stay and sleep for a while.
Rahim - ok. Then I'll sleep too. Even so, I want to ask you a little bit.
Mahir - Oops! So will you interview me? Ask, will you get what you ask for today?
Both laugh.
Rahim - Why did you stop saying that in your speech? Who is kani??

Mahir gets angry immediately before that why he is eager to know about my personal life? But after 5 minutes, Kanish's memories are chewed in the mind and there is a split. Starts crying like a small child. Rahim calms him down and gives him water. Mahir takes Rahim to Kanish's room without saying anything. The room is full of photos of both the brothers. Mahir already tells Rahim everything. From childhood till today. The talk falls into the morning. Mahir takes leave from office today. Rahim is also called but he goes because he has project work. Rahim's mind is stuck in the same place in the office, last night's talk. Rahim organizes a pool party to please Mahir, that's why he has come to the office with an excuse. He organizes it on a beach in Miami and invites his old friends. There are surprises for Mahir. The next day both get ready to go to the office. "I'll drive the car today." Saying this Rahim sits on the seat and brings the car straight to the beach. Mahir repeatedly asks him "What is all this?" But he laughs. It is a pleasure to see the old friends of Mahir entering SOS Beach. And all the old stories are drowned in fun. After a few hours of talking friends say to have fun in the pool. Mahir doesn't like everything because he is afraid of water. But the rogue friends take her to the pool in a swimsuit. Rahim sits there comfortably and watches everything. Suddenly Mahir goes into deep water with a push of friend's hand in jest, he doesn't know how to swim. Friends are busy in joking and no one pays attention to it. Rahim's sharp eyes falls there and immediately takes off his shirt, throws himself in the bridge and takes Mahir out. All come together. Mahir is no longer in danger, Rahim and other friends are sitting around him. So much sunshine, the chatter of friends, the sound of water, the slowed down music, the shoulder of Rahim coming out of it all, on which "Mahir" was written.

Mahir has no words to speak....

After leaving the party, he sat in the car.

Rahim sat in the car, put a pendrive there and got out of the car before Mahir could say or ask anything.

Audio of Pendrive:

"Sorry for the second scam. You may have wondered why I am alive and in this form? I had the same thoughts in Scotland as to why your behavior has changed. I wanted to know this anyway and God would want me to suffer. The bus accident after going to the picnic saved my life but the glass was stuck on my face so my face changed due to plastic surgery. And the money, all your shipments were saved but the surgery was spent. That's why I came here and tried to find out the facts. I practiced changing my voice and became a master in your business for so many years. So I became compassionate from Kanish.

Now that I know the facts tomorrow, I called mom and told her the whole truth about what, this recording is about. "


"Son, if you are so stubborn, today I will tell you a secret that is years old. Listen, you do not put anything in your mind at all, you will always be my Kanish.

It's been 22 years since your father moved to Australia from work. I used to go to the temple in the morning. Mahir was 4 years old. She didn't get up early in the morning so she walked alone. Mahir was put to sleep by Nani. We went to stay there for some time. The temple is not crowded when it leaves at around 6 a.m. Suddenly I heard someone's voice from the back of the temple. The lights had started since it was winter. I hurried back and saw that a newborn baby had been left in such a cruel way. That baby son, you are my kanish. As if you were also waiting for me to come, why didn't anyone else see you? At first I thought of taking you to the police station, then I remembered that if those people do not find your parents, they will put you in the orphanage. It is not your fault. If I commit such a sin in the house of God, then hate is upon my life. Then he made you drink the milk of the Lord. She took the ring home from my scarf. I tried a lot to inform your father about this but there was no contact for many days due to heavy rain. And when he came, he was very angry with all this because he considered Mahir as his own child, so he called you a step in alone. Mahir also accepted you as brother but your dad isn't. But don't worry and don't cry, Dad will slowly believe. And never think that you are an orphan. There is no orphan in the world because he has God. Come after everyone else. "

Mom cries. The phone disconnects.

Kanish: "Sorry brother I didn't know that either. I apologize from the bottom of my heart if I hurt you. Your step brother will support you in every step of life, that is Rahim.... Sorry, Kanish's promise. That is why I am Mahir's Rahim. "





2 વર્ષ પછી :

આજે માહિર માટે ઘણો મહત્વ નો દિવસ છે. એની કંપની માટે નવા એમ્પ્લોયી લેવાના છે એ પણ એકદમ જોરદાર ટેલેન્ટવાળા. ઘણા દિવસ થી જાહેરાત આપી હતી એની ફેમસ કંપની માં કામ કરવા માટે લાઈન લાગી હતી. ફટાફટ સૂટ પહેરીને લકઝયુરિયસ કાર માં ઓફિસે પહોંચે છે. આહા!! સોફા પર, લોબી માં વેઇટ કરતા નવયુવાનો. માહિર જાતે જ આ કામ કરવા માંગે છે કેમ કે આ લેવલ પર પહોંચીને એ ખોટા નકામા લોકો ને હાયર કરવા માંગતો નથી ભલે ને રાત પડે!! Who cares?? સેક્રેટરી એક પછી એક ને મોકલે છે. યુવાનો યુવતીઓ અંદર જાય છે ને બહાર આવે છે. એક કલાક માં 49 રિજેક્ટ થાય છે ને 5 સિલેક્ટ. હજી બીજા 2 મળી જાય તો પછી ઇન્ટરવ્યૂ ત્યાં જ બંધ કરી દેવા છે એવુ વિચારતો હોય છે માહિર ત્યાં.. may i coming sir? ઘોઘરો અવાજ કે સાંભળવો ય નો ગમે તો જોવો કેમ ગમશે? લગભગ 24 વર્ષ નો નવયુવાન કેબીન માં દાખલ થાય છે. માહિર તેને બેસવાનું કહે છે ને તેની પ્રોફાઈલ જોવે છે. "નો એક્સપેરિએન્સ!!! આ તેની પેલી જોબ છે??" પહેલી નજરે તો રિજેક્ટ જ ગણાય પણ તોય જોઈએ શું ખાસ છે? પ્રોફાઈલ મુજબ તેનું નામ રહીમ છે. દેખાવ માં ઠીક પ્રેસેંટેશન નું કામ એને આપવા જેવું લાગે નહિ. અવાજ પણ કબૂતર જેવો. પણ કોન્ફિડન્સ સારો. કાંઈ પાછો પડે એવો લાગતો નહતો. નવા ફૂટડાઓ ને પણ ચાન્સ આપવો જોઈએ એમ વિચારીને માહિર તેને હા પાડે છે ને પછી કાલ થી હાજર થવાનું કહે છે. રહીમ ની સાથે બીજા 5 મળીને ખુબ જ મહેનત થી કામ કરે છે પણ રહીમ તેમાં લીડર બની જાય છે. માહિર ને પણ તે એક દિવસ ના આવે તો ચાલતું નહતું. રહીમ ની મહેનત ને ટેલેન્ટ થી આજે માહિર ની કંપની એ ટોપ માં સ્થાન મેળવ્યું. ખુબ જ ઓછા સમય માં તેણે પોતાની જાત ને સાબિત કરી દીધી. માહિર માટે પણ તે ખુબ જ ખાસ બની ગયો. માત્ર ઓફિસ પૂરતો નહિ, ઘરે આવવા જવાનું, બહાર જમવાનું, કલબ માં જવાનું બધામાં તે માહિર નો સંગાથી બની ગયો. રહીમ ત્યાં ભાડે ના ઘર માં રહેતો હતો પણ માહિરે તેને પોતાના ઘર માં રહેવાનો આગ્રહ કર્યો. એમ પણ બન્ને એકલા હતા આતો સાથે કોઈક હોય તો વાતો શેર થાય ને મજા પણ આવે. રહીમ ને પહેલા અજીબ લાગ્યું પણ બોસ ને નારાજ નો કરાય એ હેતુ થી તેણે હા પાડી. માહિરે તેનો સામાન ઉપર ના માળે શિફ્ટ કરાવી દીધો. હવે બન્ને ઓફિસે સાથે જતા આવતા, લંચ ડિનર બધું સાથે. ઓફિસ માં બધા રહીમ ને બોસ ની half girlfriend કહેતા.

લોરેન્સ કંપની ના સફળ સીઈઓ ને આજે બેસ્ટ પર્ફોર્મન્સ એવોર્ડ મળવા જઈ રહયો છે. મિયામી ની ફાઈવ સ્ટાર હોટેલ માં આ ફંકશન આયોજિત છે. મોટા મોટા લોકો વચ્ચે માહિર ને એવોર્ડ મળે છે જે માટે તેણે દિવસ રાત મહેનત કરી છે.

માહિર - Thank you so much every one. This is my biggest achievement and i really thankful to my parents, my employees, my friends and all those who corporate me. Specially big thank to Rahim, our super hero and my little champ kani.......

માહિર ની સ્પીચ અધૂરી રહી ગઈ હોય તેવું લાગતું હતું ને તે લાસ્ટ માં thank you once again કહીને નીચે ઉતરી જાય છે. સ્પીચ બાદ બધા પાર્ટી કરે છે ને ખુબ મજા કરે છે. 1 વાગે માહિર ને રહીમ ઘરે આવે છે. માહિર નો મૂડ પાર્ટી માં પણ ઠીક નહતો. તે અપસેટ લાગતો હતો. જનરલી બોસ ને બહુ સવાલ પુછાય નહિ પણ રહીમ ને પૂછવા જેવું લાગ્યું એટલે એણે પહેલ કરી.

રહીમ - "excuse me, boss."

માહિર - "શું થયું? કેમ ત્યાં ઉભો છો? જા સુઈ જા?"

રહીમ - "શું તમે સુઈ જાશો?"

માહિર -" ના મને ઘોંઘાટ માંથી આવી ને તરત ઊંઘ નથી આવતી હું થોડી વાર રહીને સૂઈશ."

રહીમ - "ok. Then હું પણ પછી સૂઈશ. એમ પણ મારે તમને થોડી વાત પુછવી છે."

માહિર - "ઓહો! તો તમે મારું ઇન્ટરવ્યૂ લેશો? પૂછો આજે જે માંગશો એ મળશે?"

બન્ને હસે છે.

રહીમ - "તમે સ્પીચ માં કની.. એમ કહીને અટકી કેમ ગયા? કોણ છે કની?"

માહિર ને તરત પહેલા ગુસ્સો આવે છે કે કાલ આવેલા છોકરા ને મારી લાઈફ માં પડવાનો શું શોખ?? હું જેનું નામ લવ એને શું પંચાત?? પણ પછી પાંચ મિનિટ કનીશ ની યાદો ને મન માં વાગોળે છે ને ભાવવિભોર થઈ જાય છે. નાના બાળક ની જેમ રડવા માંડે છે. રહીમ તેને શાંત પાડે છે ને પાણી આપે છે. માહિર કાંઈ જ બોલ્યા વિના રહીમ ને કનીશ ના રૂમ માં લઈ જાય છે. બન્ને ભાઈ ના ફોટા થી રૂમ ભરાયેલો હોય છે. માહિર રહીમ ને બધી વાત પહેલેથી કહે છે. બાળપણ થી લઈ ને આજ સુધી. વાત વાત માં સવાર પડી જાય છે. માહિર આજે ઓફિસ થી રજા લે છે. રહીમ ને પણ કહે છે પણ તેને પ્રોજેક્ટ નું કામ હોવાથી તે જાય છે. ઓફિસ માં રહીમ નું મન એક જ જગ્યા એ ચોટેલું હોય છે કાલ રાત ની વાત. રહીમ માહિર ને ખુશ કરવા પુલ પાર્ટી નું આયોજન કરે છે એટલે જ તે બહાનું બનાવી ને ઓફિસ આવ્યો હોય છે. મિયામી ના એક બીચ પર તેનું આયોજન કરે છે ને તેના જુના ફ્રેન્ડ ના નંબર શોધી ને તેને પણ ઇન્વિટેશન આપે છે. માહિર માટે સરપ્રાઈઝ હોય છે. બીજે દિવસે બન્ને ઓફિસે જવા તૈયાર થાય છે. "આજે કાર હું ચલાવીશ." એમ કહીને રહીમ સીટ પર બેસી જાય છે અને કાર સીધી બીચ પર લાવે છે. માહિર તેને વારંવાર પૂછે છે કે "આ બધું શું છે? "પણ તે હસે જ છે. SOS બીચ માં એન્ટ્રી થતા માહિર ના જુના મિત્રો ને જોઈને આનંદ માં આવી જાય છે. અને બધા જૂની વાતો ને મસ્તી માં ડૂબી જાય છે. થોડા કલાકો વાતો કર્યા પછી મિત્રો પુલ માં મસ્તી કરવાનું કહે છે. માહિર ને તેવું બધું પસંદ નથી કેમ કે તેને પાણી થી ડર લાગે છે. પણ બદમાશ મિત્રો એને પરાણે સ્વિમિંગ સૂટ પહેરાવે છે ને પુલ માં લઈ જાય છે. રહીમ આરામ થી ત્યાં બેસીને બધું નિહાળે છે. મજાક મજાક માં હાથ નો ધકકો લાગતા માહિર ઊંડા પાણી માં ચાલ્યો જાય છે તેને તરતા નથી આવડતુ. મિત્રો મજાક માં મશગુલ હોય છે કોઈ તે તરફ ધ્યાન દેતું નથી. રહીમ ની બાજ નજર ત્યાં પડે છે ને તરત શર્ટ કાઢી ને પુલ માં ઠેકડો મારે છે ને માહિર ને બહાર કાઢે છે. બધા ભેગા થઈ જાય છે. માહિર ને હવે કાંઈ ખતરો નથી રહીમ ને બીજા મિત્રો તેને ઘેરી ને બેઠા હોય છે. ખુબ જ તડકો, મિત્રો નો કલબલાટ, પાણી નો અવાજ, ધીમું પડેલું મ્યુઝિક ને બધા થી અલગ તરી આવતો રહીમ નો ખભો જેના પર "માહિર " લખ્યું હતું. 

માહિર ના મન નો સન્નાટો...... પછી શું??

પાર્ટી પત્યા બાદ ફટાફટ માહિર કાર માં બેઠો. રહીમે કાર માં બેસીને માહિર કંઈક બોલે કે પૂછે એ પહેલા ત્યાં પેનડ્રાઈવ લગાવી દીધી અને કાર માંથી ઉતરી ગયો.

પેનડ્રાઈવ નો ઓડિયો :

"બીજી દગાબાજી માટે સોરી. તમને એમ થયું હશે હું જીવતો કેમ છું ને આ સ્વરૂપ માં? સ્કોટલેન્ડ માં મને એજ વિચારો આવતા કે તમારું વર્તન કેમ બદલાય ગયું? મારે ગમે તે રીતે આ જાણવું હતું ને ભગવાન ની એવી ઈચ્છા હશે ને મારે કષ્ટ ભોગવવા નું હશે. પિકનિક માં ગયા પછી બસ નો જે અકસ્માત થયો તેમાં મારો આબાદ બચાવ થયો પણ કાચ ચહેરા ઉપર ફસાઈ ગયા હતા તેથી ચહેરો પ્લાસ્ટિક સર્જરી ને કારણે બદલાય ગયો. પૈસા ની વાત કરું તો તમારા મોકલેલ બધા સાચવી રાખ્યા હતા પણ સર્જરી માં ખર્ચ થઈ ગયા. અને પછી મેં અહીં આવીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. અવાજ બદલવાની પ્રેકટીસ કરી ને આટલા વર્ષ તમારા બિઝિનેસ માં માસ્ટર બન્યો. આમ હું કનીશ માંથી રહીમ થયો. 

હવે કાલે હકીકત જાણ્યા બાદ મેં મમ્મીને ફોન કર્યો અને તેને પુરી સાચી વાત જણાવી જેનું આ રેકોર્ડિંગ છે."

મમ્મી બોલે છે :

"બેટા, તું આટલી જીદ કરે છે તો આજે વર્ષો જૂનું રહસ્ય તને કહી દઉં છું. સાંભળી ને તું જરાય મનમાં ઓછું લગાડતો નહિ તું હંમેશા મારો કનીશ જ રહીશ.

આજથી 22 વર્ષ પેલા જયારે તારા પપ્પા ઓસ્ટ્રેલિયા ગયા હતા કામ થી ત્યારની વાત છે. હું ત્યારે સવારે મંદિરે જતી હતી. માહિર 4 વર્ષ નો હતો સવારે વહેલા ઉઠે નહિ એટલે એકલા જ પગપાળા જતી હતી. માહિર ને નાની પાસે સુવડાવ્યો હતો અમે ત્યારે થોડો ટાઈમ ત્યાં જ રહેવા ગયેલા. મંદિર લગભગ 6 વાગે જતી ત્યારે ભીડ ના હોય. અચાનક મને મંદિર ના પાછળ ના ભાગ માંથી કોઈક નો અવાજ સંભળાયો. શિયાળો હોવાથી લાઈટ શરૂ હતી. હું ફટાફટ પાછળ ગઈ તો જોયું એક નવજાત બાળક ને કોઈક નિર્દય આવી રીતે મૂકીને ચાલ્યું ગયું હતું. એ બાળક બેટા તું મારો કનીશ. જાણે તૂં પણ મારી આવવાની જ રાહ જોતો હતો બાકી કોઈ એ તને કેમ જોયો નહિ? પહેલા તો તને લઈને પોલીસ સ્ટેશન જવાનુ વિચાર્યું પછી યાદ આવ્યું કે એ લોકો તારા માતા પિતા નહિ મળે તો તને આશ્રમ માં મૂકી આવશે. તારો શું વાંક?? ભગવાન ના ઘર માં મારાથી આવું પાપ થાય તો ધિક્કાર છે મારા જીવન ઉપર. પછી ફટાફટ તને ભગવાન ને ચડાવવા નું દૂધ પીવડાવ્યું. મારા દુપટ્ટા થી વીંટી ને ઘરે લઈ ગઈ. મેં તારા પપ્પા ને આ વાત ની જાણ કરવાનાં ઘણા પ્રયત્ન કર્યા પણ ત્યારે ત્યાં ખુબ જ વરસાદ ને કારણે ઘણા દિવસ સુધી સંપર્ક જ ના થયો. અને જયારે તે આવ્યા ત્યારે આ બધી બાબત થી ખુબ જ ગુસ્સે થયાં કેમ કે એને માહિર ને જ પોતાનું સંતાન માન્યો છે એટલે તને એકલા માં સાવકો કહે છે. માહિર એ પણ તારો સ્વીકાર કર્યો પણ પપ્પા સામે હું હારી ગઈ. પણ તૂં ચિંતા નહિ કરતો અને રડતો નહિ પપ્પા ધીમે ધીમે માની જશે. અને તું અનાથ છે એવો વિચાર કયારેય પણ મન માં લાવતો નહિ દુનિયામાં કોઈ અનાથ નથી કેમ કે તેના સૌથી પેલા ભગવાન છે. બીજા બધા પછી આવે."

મમ્મી રડે છે. ફોન કટ થાય છે.

કનીશ : " સોરી ભાઈ મને પણ આવી ખબર નહતી. મેં તમને દુઃખ પહોચાડ્યું હોય તો દિલ થી માફી માંગુ છું. તમારો આ step brother તમને જીવનના દરેક step માં સાથ આપશે એવુ રહીમ, સોરી કનીશ નું પ્રોમિસ. એટલે જ હું માહિર નો રહીમ છું."














2 comments:

Clara - the journey starts

 સુતેલા પૂર્વજ ની અર્ધ કપાય ગયેલી પાંખો ધીમે ધીમે ધૂળ ની જેમ ઉડે છે અને દિવ્ય દરવાજા માં જાય છે. રાણી અને બીજા બધા પતંગિયાઓ ની આંખો ચાર થઈ જ...